Breaking News

શનિવારના દિવસે કરો આ 7 માંથી કોઈ 1 ચમત્કારી ઉપાય, બજરંગબલીની કૃપાથી દરેક કામ થાશે પુરા, મળશે તરત જ લાભ…

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on શનિવારના દિવસે કરો આ 7 માંથી કોઈ 1 ચમત્કારી ઉપાય, બજરંગબલીની કૃપાથી દરેક કામ થાશે પુરા, મળશે તરત જ લાભ…

જીવનમાં જો સફળતા મેળવવી છે તો વ્યક્તિએ કઠિન મહેનત કરવી ખુબ જ જરૂરી છે, મહેનત કરીને જ વ્યક્તિ સફળતાંની સીઢીઓ ચઢી શકે છે. પણ ઘણીવાર જોવામાં આવ્યું છે કે લાખ કોશિશો કરવા છતાં પણ વ્યક્તિએ પોતાના જીવનમાં કામિયાબી મેળવામાં ખુબ કઠિનાઈઓનો સામનો કરવો પડે છે, વ્યક્તિ પોતાના તરફથી કંઈપણ બાકી નથી રાખતો, છતાં પણ તેને કામિયાબી હાથ નથી લાગતી.

એવામાં તમને જણાવી દઈએ કે શનિવારના દિવસે જો આ ઉપાય કરશો તો જીવનમાં ઘણા સકારાત્મક બદલાવો જોવા મળશે. આ ઉપાયોથી તમે માલામાલ પણ થઇ શકો છો. એવામાં આજે અમે તમને એવા જ અમુક ઉપાયો વિશે જણાવીશું જેનાથી બજરંગબલીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

1.શનિવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે કે તમે આ દિવસે પીપળાના ઝાડની નીચે કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવો, જો તમે આવું કરશો તો તમારી મનોકામના જલ્દી જ પુરી થાશે.

Image Source

2.જો તમે શનિવારના દિવસે કોઈ હનુમાન મંદિરમાં જઈને મહાબલી હનુમાનજી ને લાલ ફૂલોની માળા પહેરાવો છો અને તેની સાથે પાંચમેવા ભોગ ચઢાવો છો તો તેનાથી જીવનમાં ચાલી રહેલી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઇ જાશે.

Image Source

3.જેવું કે તમે બધા જાણો છો કે ઘરમાં બનતી પહેલી રોટલી હંમેશા ગાય માટે રાખવાંમાં આવે છે, જો તમે શનિવરના દિવસે પહેલી રોટલી ગાયને ખવડાવો છો અને પછી ગાય માતાની 7 પરિક્રમા કરો છો તો તેનાથી તમારી દરેક ઇચ્છાઓની પૂરતી થઇ જાશે.

Image Source

4. તમે શનિવારના દિવસે કોઈ તળાવ કે નદીમાં માછલીઓને લોટની 108 ગોળીઓ ખવડાવો, જો તમે આવું કરશો તો તેનાથી મહાલક્ષ્મી તમારાથી પ્રસન્ન થઇ જશે.

Image Source

5.જો તમે શનિવારના દિવસે કોઈ કાર્ય કરવા માટે બહાર નીકળો છો તો સૌથી પહેલા પોતાના માતા-પિતા અને ઘરના મોટા વડીલોને પગે લાગીને આશીર્વાદ લો જેના પછી તમારા કામ માટે નીકળો, જેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે.

Image Source

6.જો તમે શનિવારના દિવસે સૂર્યોદયના પહેલા અને પછી પીપળાના ઝાડ પર એક લોટો જળ અર્પણ કરો છો, તો તેનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની ખામી નથી આવતી.

Image Source

7.જો તમે શનિવારના દિવસે સાંજના સમયે કોઈ હનુમાન મંદિરમાં 11 બત્તી વાળો દીવો પ્રગટાવો છો તો તેનાથી અમુક જ મહિનામાં તમારા ધનવાન બનવાના યોગ બની જાશે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!