Breaking News

શનિવારના દિવસે તમારા ખિસ્સા કે પર્સમાં રાખો માત્ર આ 1 ચીજ, સાંજ સુધીમાં જરૂર થશે ચમત્કાર

  • dikrimariladakvayi
  • March 13, 2019
  • Comments Off on શનિવારના દિવસે તમારા ખિસ્સા કે પર્સમાં રાખો માત્ર આ 1 ચીજ, સાંજ સુધીમાં જરૂર થશે ચમત્કાર

જો તમે શનિદેવને ખુશ કરવા માગો છો તો તેના માટે શનિવારનો દિવસ એકદમ પરફેક્ટ છે. શનિવારના દિવસે શનિ મંદિરમાં સવારથી જ લાંબી લાઈન જોવામા આવે છે, લોકો શનિદેવના પ્રભાવથી બચવા માટે અને તેનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેની પૂજા કરે છે.

માત્ર એક વસ્તુ રાખીને કરી શકાય છે શનિદેવને ખુશ:
અમુક લોકો ઇચ્છવા છતાં પણ શનિવારના દિવસે મંદિરે જઈ નથી શકતા, પણ તેઓને શનિદેવને ખુશ પણ કરવાનું છે. તેના માટે તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે શનિદેવની કૃપા મેળવી શકો છો. જેમાંની કોઈ એક ચીજ તમે ખિસ્સા માં કે પર્સમાં રાખીને શનિદેવનો આશીર્વાદ મેળવી શકો છો.

અમાની કોઈ એક ચીજ રાખો તમારા ખિસ્સા માં:
1. શનિદેવને બ્લુ રંગના ફૂલો ખુબ જ પસંદ છે, માટે ભક્તો તેને ભૂરા રંગના ફૂલો ચઢાવે છે. જો તમે કોઈ કારણવશ આ ફૂલ ન ચઢાવી શકો તો તેને તમારા ખિસ્સા કે પર્સમાં ફૂલોને રાખી લો, સાંજ સુધીમાં તમને તેનો ફાયદો ચોક્કસ જોવા મળશે. તમારું બગડેલું કામ પણ સાંજ સુધીમાં બની જાશે.

2.  શનિવારના દિવસે જો તમે તલના લાડુનું દાન કરો છો તો તે તમારા જીવનમાં ખુશીઓ લાવે છે, શનિદેવ તેનાથી ખુબ પ્રસન્ન થાય છે. જો તમે કોઈ કારણથી શનિવારના દિવસે તલનું દાન નથી કરી શકતા તો અમુક તલના દાણા તમારા ખિસ્સામાં કે પર્સમાં મૂકી દો, તેનાથી તમને સાંજ સુધીમાં ફાયદો જણાશે.


3.કાળા અડદની દાળ શનિવારના દિવસે દાન કરવાથી તમારા દરેક શારીરિક કષ્ટ દૂર થઇ જાય છે. દાનના કરી શકવાની સ્થિતિમાં તેને પણ તમારા ખિસ્સા કે પર્સમાં રાખી શકો છો.

4. શાસ્ત્રોમાં શનિદેવને પ્રસન્ન કરવાના વિશે જણાવામાં આવ્યું છે કે કાળા રંગનું દાન કરો કે કાળા રંગના વસ્ત્રો ધારણ કરો. જો દાન કરવાનું શક્ય ના હોય તો આ રંગના કપડા પહેરો, અથવા તો આ રંગનો રૂમાલ પણ ઉપીયોગમાં લઇ શકો છો, ચોક્કસ લાભ મળશે.

5.  જો તમે શનિવારના દિવસે કાજલનું દાન કરો છો તો તમારી આંખોની રોશની વધે છે અને તમારી આંખ સંબંધી રોગ પણ દૂર થઇ જાય છે. ખુદ પણ શનિવારના દીસવે આંખોમાં કાજલ લગાવો.

6. આ દિવસે તમે લોખંડ અને કાંચની ગોળીઓ પણ તમારી પાસે રાખી શકો છો, એવું કરવાથી શનિ અને રાહુ બંનેના અશુભ પ્રભાવોથી બચી શકાય છે.

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!