Breaking News

જુઓ ફોટાઓ : શું લાગે છે, તમારો દિવસ ખરાબ છે..?? જરા આ લોકોને મળો.. 

  • Dhruv Writer
  • March 27, 2019
  • Comments Off on જુઓ ફોટાઓ : શું લાગે છે, તમારો દિવસ ખરાબ છે..?? જરા આ લોકોને મળો.. 

1. દિવસ જ ખરાબ છે.

ઘરેથી નીકળ્યા અને વરસાદ પડયો. પાર્કિંગમાં ગાડી રાખીને ગયો, અને પાછળથી કોઈએ ઠોકી દીધી. પાણીમાં મોબાઈલ પડી ગયો. લાલ લાઈટ ક્રોસ કરતા જ મામુ એ ચલાન કાપ્યું. મેટ્રો આજે મોડી ચાલે છે. આવું આપડી સાથે થાય ત્યારે મોઢા માંથી નીકળે છે કે આજનો દિવસ ખરાબ છે. આજ સુધી એટલે આખી ઉમરમાં તમારો દિવસ આટલો ખરાબ ના  હોય જેટલો આ લોકોનો છે. ફોટાઓ જોવો અને તમને નસીબવાળા ગણો.

2. આવું ક્યારે કોઈની સાથે થયું છે..??

ભાઈના જન્મદિવસ પર કોઈએ શુભેચ્છા નથી આપી. ઓહહો..!!

3. અહીંયાથી નીકળ્યા પછી માણસ ક્યાંક બીજે જ ના પહોંચી જાય.

દરવાજો તો ખુલશે, પરંતુ સીડી વગર નીચે કેવી રીતે આવશે?? જો જે ભાઈ પડી ના જતો.

4. પહેલા તે લહેરાઈ…

5. પછી વાળ નીચે પડી ગયા…

6. આ હોય છે સાચું સ્મિત.

7. આવતા સમયમાં બધા આવી રીતે જ મરશે…

8. બારી ખોલીને એક ડોલ પાણીની ભરી લે.


9. ભાઈ આ કાચ કેવી રીતે તૂટ્યો હશે..??


10. પહેલા હું આવો હતો..

11. અને પછી હું આવો થઇ ગયો..

12. આ બિલાડી કયા જન્મનો બદલો લઇ રહી છે..??

13. કૂતરું હાડકાની સાથે સાથે ડિગ્રી પણ ખાઈ ગયો..

14. એવું લાગે છે કે આ માણસ રસ્તા પર ગાડી ચલાવાનું ભૂલી ગયો..

15. સાહેબ તમારો પગ કેવો છે..??

16. આતો નોટ દબાવીને બેસી ગયો છે..

Author:dikrimariladakvayi.in

error: Content is protected !!