સારી કમાણી હોવા છતાં નાણાં નથી વધતાં,તો ગણેશ ચતુર્થી એ કરો આ ઉપાય જટ થી દૂર થઈ જશે મુશ્કેલી

સારો પગાર હોવા છતા જો તમારા ઘર માં પૈસા ની તંગી બની રહેતી હોય તો આ ગણેશ ચતુર્થી એ તમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરવા તૈયાર થઈ જાવ.ગણપતિ બાપ્પાની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.પુરાણ અનુસાર, ગણેશનો જન્મ ગણેશ ચતૂર્થી દિવસે થયો હતો.એવું માનવામાં આવે છે કે જેની ઉપર ગણેશજી ની કૃપા હોય તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ વખતે ગણેશ ચતૂર્થીની ઉજવણી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 23 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે .ગણેશજીને શુભ અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જો સારા પૈસા કમાવવા  છતાં તમારા ઘર માં પૈસા ની અછત છે તો આ સરળ ઉપાય તમારી સમસ્યાને હલ કરી શકે છે.

Image Source

ગણેશજી  ને સિંદુર ખુબજ પસંદ છે.તેમની પૂજા કરતી વખતે, આ વિશિષ્ટ મંત્રનું ઉચ્ચારણ જરૂર કરો.મંત્ર – સિંદુર શોભમ શોભાયમ સુખવર્ધનમ.શુભમ કામદ ચૈવ સિંદુર પ્રતિગૃહતમ.ૐ ગણ ગણપતેય નમઃ.ધ્યાનમાં રાખો કે આ મંત્ર બોલતી વખતે તમારે ગણેશજી ના માથા ઉપર સિંદુર લગાડવાનું છે.મંત્ર બોલ્યા પછી તેજ સિંદુર પોતાના માથા ઉપર પણ લગાવી લો.

Image Source

જો તમે નાણાંની સમસ્યાને ઉકેલવા માંગતા હોવ તો દરરોજ શાંમીના પાનને ગણપતિને ચડાવો.આ ઉપરાંત, આર્થિક સમસ્યા દૂર કરવા માટે બાપ્પા ને દુર્વા ,તલ ના લાડૂ ,ગાય નું શુદ્ધ  ઘી અને ગોળ નો ભોગ પણ ચડાવો.યાદ રાખો, દુર્વાને ગણેશના માથા પર રાખવામાં આવે છે, તેમના ચરણ માં નહીં.

Image Source

જો તમે પોતાને માટે ગણેશથી સુખ માગો છો તો ઇદં અક્ષતમ ઉં ગં ગણપતે નમઃ મંત્ર બોલી બપ્પા ને સુકેલા ચોખા ચઢાવો. શ્રી ગણદીપતાય્ય નમઃ મંત્ર નો જાપ કરવાથી પ્રમોશન નો યોગ બનશે.ગણેશ મંદિરમાં શુદ્ધ દેશ ઘીનો દીવો કરવો.ગણપતિ અથર્વશિષનું વાંચન કરવાથી  દરેક સમસ્યા સમાપ્ત થાય છે. આ પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બપ્પા ને મોદક નો ભોગ ચઢાવે છે તેનું કોઈ દિવસ પણ અમંગલ થતું નથી.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!