Breaking News

News

ધરતીના ગર્ભથી બીજો જન્મ, 60 ફુટ ઊંડા બોરવેલમાંથી 49 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો નદીમ, વાંચો આખી ઘટના

March 25, 2019

હોલિકા દહનના દિવસે બુધવારે સાંજે સાડા ચાર વાગે હિસારના ગામ બાલસમંદમાં 60 ફુટ ઊંડા બોરવેલમાં પડેલા 18 મહિનાના નદીમને 49 કલાકની મહેનત બાદ સકુશળ બહાર કાઢી લેવામાં આવ્યો. શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે આર્મી અને NDRFની ટીમે બાળકને બહાર કાઢીને તરત જ એમ્બ્યુલન્સથી સારવાર માટે અગ્રોહા મેડિકલ કોલેજ મોકલી આપ્યો. હકીકતે ઘટના એવી ઘટી હતી કે બુધવારની […]

Read More

પોલીસ ફાડવાની હતી ચલણ, આ લોકોએ અપનાવ્યો આવો જોરદાર જુગાડુ ઉપાય, જુઓ વિડીયો….

March 18, 2019

રસ્તા પર પોલીસને જોતા જ લોકોના હાથ-પગ ધ્રુજવા લાગે છે. ”ભાઈ…હેલ્મેટ નથી લાવ્યો ચલણ ભરવું પડશે હવે, અરે.,. આ તો ટ્રિપલ સવારી થઇ ગઈ યાર,એક ઉતરી જાવ નીચે”!એવું તમે પણ બોલતા હશો. એવામાં એક વિડીયો વાઇલર થયો હતો જો કે તે ઘણા સમય પહેલાનો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસકર્મીઓ રસ્તા પર ચણલ […]

Read More

સુહાગરાતના દિવસે પતિએ દુલ્હનને પૂછ્યું-”તારી પરીક્ષા ક્યારે છે?”…છેલ્લીવાર વાત કરીને સુઈ ગઈ દુલ્હન, સવારે ઉઠી તો થઇ ગઈ વિધવા…

March 18, 2019

ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં 28 વર્ષના એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 21 ફેબ્રુઆરીના દિવસે જ તેના લગ્ન થયા હતા. વિદાઈ પછી દુલ્હન ઘરે આવી ગઈ.પછીની સવારે જ વરરાજાએ ગળાફાંસો ખાઈને જીવ આપી દીધો.જો કે હજી આત્મહત્યાનું કારણ તો જાણ નથી થઇ, પોલીસે શવને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે અને આ […]

Read More

ગેસ સિલેન્ડર પૂરો થયા પછી બીજો સિલેન્ડર લગાવ્યો, પછી થયો એવો ધમાકો કે જીવતા સળગી ગયા માં-બાપ અને દીકરો…

March 16, 2019

એલપીજી સિલિન્ડર ગેસ લીક હોવાને લીધે સોમવારની રાતે 8.30 વાગે મધ્યપ્રદેશના ગ્વાલિયરના બહોડાપુર ક્ષેત્રમાં વિનય નાર સેક્ટર-2 ના એક ઘરમાં ધમાકો થતા આગ લાગી ગઈ હતી. જેમાં રૂમમાં રહેલા ભારત કુશવાહ(40),તેની પત્ની બસંતી(35) અને દીકરો અર્જુન(12 વર્ષ) જીવિત સળગી ગયા હતા. ત્રણે ને બહાર કાઢવાનો પણ સમય મળ્યો ન હતો. રિપોર્ટ અનુસાર અમુક જ સેકન્ડમાં […]

Read More

પિતાએ દીકરીના લગ્નની કંકોત્રી પર લખાવ્યું કઈંક એવું કે જેને પણ વાંચ્યું, થઇ ગયા હેરાન

March 10, 2019

ઉત્તર પ્રદેશમાં એક લગ્નની એવી કંકોત્રી છપાઈ છે, જેમાં કઈંક એવું લખાયેલું છે જે આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે. ખરેખર આ કંકોત્રીમાં લગ્ન સંબંધિત જાણકારીઓની સાથે એક સામાજિક સંદેશ પણ લખવામાં આવ્યો છે. એવામાં આ કંકોત્રી સુર્ખીઓમાં છવાઈ ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે આખરે આ કંકોત્રીમાં શું લખ્યું છે… એમ તો આજકાલ […]

Read More

પિતાના મૃતદેહની બાજુમાં બેસીને રાત આખી વાંચ્યા પછી દીકરી સવારે આપવા ગઈ બોર્ડની દસમા ધોરણની પરીક્ષા

March 8, 2019

શિક્ષણ મેળવવાની ધગશ હોય તો લોકો શું નથી કરતા. અને સાચું શિક્ષણ એસીમાં બેસીને બધી જ સુખ સુવિધાઓ સાથે પ્રાપ્ત ન કરી શકાય, સાચું શિક્ષણ એ જ લોકો પ્રાપ્ત કરી શકે છે કે જેના અંદર શિક્ષણ પ્રાપ્ત કરવાની જીદ હોય છે. તમે જોયું જ હશે કે યુપીએસસી અને એસએસસીની પરીક્ષાઓ પાસ કરનાર વિદ્યાર્થીઓ લગભગ ગરીબ […]

Read More

30 આતંકીઓએ એકલા ગોરખા જવાનને ઘેર્યો… એ પછી ત્યાં શું થયું, દરેક ભારતીયએ જાણવું જોઈએ

February 22, 2019

આજે આખા વિશ્વમાં આતંકીઓએ હથિયારના બળે ભયનો માહોલ બનાવીને રાખ્યો છે. આ આતંકીઓથી દરેક દેશમાં ત્યાંના સૈનિકો અને સુરક્ષાબળો પોતાના જીવની પરવા કર્યા વગર દેશના નાગરિકો અને દેશની રક્ષા કરે છે. તેઓ આ આતંકીઓ સામે એક ટિમ બનીને સતત ભીડાતાં રહે છે. પરંતુ ઘણીવાર કેટલીક વિષમ પરિસ્થિતિઓમાં એકલો સૈનિક પણ આતંકીઓ વચ્ચે ફસાઈ જાય છે. આવા […]

Read More

આજે બે સમયની રોટલી માટે પણ બીજા પર અધાર રાખવો પડે છે શહીદ મનોજ મિશ્રાના પરિવારને, આમની મદદ કરો સરકાર…

February 21, 2019

નવી દિલ્લી : ઉત્તર પ્રદેશમાં પોતાની ડયુટી કરતા શહીદ થયા દરોગા મનોજ મિશ્રાનો પરિવાર આજે બેહાલ છે. 4 વર્ષ થઈ ગયા પણ આ પરિવારને ન્યાય નથી મળ્યો. અખિલેશના રાજમાં ગૌતસ્કરો એ ગોળી  મારવાથી તે શહીદ થયા હતા. ભાજપે તે સમયે આ મામલાની ચર્ચા કરી હતી પણ આજે બધા તેમને ભૂલી ગયા છે. આજે સોશ્યિલ મીડિયા પર તેમની મદદ […]

Read More

42 રૂપિયા ખર્ચ કરીને ભરો આ યોજનાનું ફોર્મ, દર મહિને તમારા એકાઉન્ટમાં 5,000 નાખશે સરકાર

February 6, 2019

મોદી સરકારે એમ તો આમજનતાના કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરુ કરી છે, જેનાથી લાખો લોકોને લાભ થયા છે. આ યોજનાઓમાંથી જ એક છે ‘અટલ પેંશન યાજના’. આ યોજના અંતર્ગત તમે એક મહિનામાં 42 રૂપિયા જમા કરવો છો તો 60 વર્ષની ઉમર પછી તમને દર મહિને 5000 રૂપિયા મળશે. જણાવી દઈએ કે અટલ પેંશન યોજના ખાસ […]

Read More

આ મહિલા ડોક્ટરને ઇન્સાન કહેશું કે ભગવાન, દીકરીનો જન્મ થાય છે નથી લેતી કોઈ ફી, ને વહેંચે છે મીઠાઇ …!!

February 6, 2019

આજની પેઢી ભલે ને ભણેલી ગણેલી રહી, પરંતુ છોકરી ને છોકરમાં ફર્ક જરૂર રાખે છે. દીકરીઓને હજૂ પણ માં બાપ બોજ સમજે છે તો દીકરાઓને સમજે છે વારીસ. જો કે આજના જમાનામા દીકરીઓ દીકરાથી કઈ કમ તો નથી જ. દરેક સમયમાં તે પોતાના ભાઈ અને માં બાપ સાથે ખભ્ભે ખભ્ભો મિલાવી ઊભી રહેવા સક્ષમ છે. […]

Read More
error: Content is protected !!