Breaking News

આ ફોટોગ્રાફર કંઈક એવી તસ્વીરો ક્લિક કરે છે કે જોઇને કોઈપણ થઇ જાશે કનફ્યુઝ, જુઓ અદ્દભુત 19 તસ્વીરો….

  • dikrimariladakvayi
  • March 23, 2019
  • Comments Off on આ ફોટોગ્રાફર કંઈક એવી તસ્વીરો ક્લિક કરે છે કે જોઇને કોઈપણ થઇ જાશે કનફ્યુઝ, જુઓ અદ્દભુત 19 તસ્વીરો….

તમે ઘણા વર્ષો પહેલાની આ કહેવત ચોક્કસ સાંભળી હશે કે તસ્વીરો ક્યારેય ખોટું નથી બોલતી. તેના પછી તો તમે પણ જાણો જ છો કે દુનિયામાં કેટલી નવી નવી ટેક્નિક્સ આવી ગઈ છે જેમાં ઘણા બદલાવો પણ આવ્યા છે.

Image Source

જણાવી દઈએ કે ફોટોગ્રાફર Monica Carvalho આગળના પાંચ વર્ષોથી ફોટોગ્રાફી કરી રહી છે અને તે લોકોને પોતાના દ્વારા લીધેલી તસવીરોને ખુબ ચાલાકીથી એડિટિંગ કરી દે છે, મોનિકાની આ ફોટોગ્રાફી એકદમ સુંદરની સાથે-સાથે રચનાત્મક પણ છે.તેની તસ્વીરો લોકોને વિચારવા પર મજબુર કરી દે છે કે આખરે તે કેવી રીતે લેવામાં આવી છે.

1.આ તો કોલ્ડ કોફીની જાહેરાત જ હોઈ શકે છે.

Image Source

2.આજે મૈં ઉપર,આસમાં નીચે:

Image Source

3.તમારા સપનાઓને સમેટીને રાખવાનું શીખી લો:

Image Source

4. આવી રીતે રમે છે આંખો કાઢીને ગોટીઓ:

Image Source

5. સપનાની સડક:

Image Source

6. રજનીકાંતનું Candle Light Dinner:

Image Source

7. જ્યારે સેન્સર બોર્ડ તમારી તસ્વીરોને A Certificate આપી દે:

Image Source

8.ફોનનું હવે આ જ ફીચર બાકી રહ્યું હતું:

Image Source

9.જ્યારે મહિનાનો છેલ્લો દિવસ હોય,અને પાર્લરના પૈસા ના હોય:

Image Source

10.જ્યારે તમે સંગીતની રાહ પર ચાલવા માગતા હોવ:

Image Source

11. પ્રકૃતિએ ફૂલ બનાવ્યું,ફોટોગ્રાફરે Fool બનાવ્યા:

Image Source

12.મેડમની Upper Lip Waxing કદાચ ખોટી થઇ ગઈ છે:

Image Source

13. હાથથી સમુદ્ર રોકી લીધો:

Image Source

14. ભગવાન આવી ગર્લફ્રેન્ડ બધાને આપે, જેનું મોઢું જ ના હોય:

Image Source

15. જ્યારે તમે ‘સુન રહા હૈ ના તું’ ગાઈ રહ્યા હોવ અને તમારું ગળું જ તમારું મોઢું પકડી લે:

Image Source

16. તો આવી હોય છે 3D ફિલ્મની શૂટિંગ:

Image Source

17. જ્યારે તમે દુનિયા ફરવા માંગતા હોવ, પણ બજેટ ખુબ ઓછું હોય:

Image Source

18.આકાશ માંથી પડી રહેલા લોકો:

Image Source

19. સુંદરતા જોનારની જ નહીં પણ બનાવનારની નજરોમાં પણ હોય છે:

Image Source

Author : DikriMariLadakvayi Team

error: Content is protected !!